ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
રમૂજીટાઈમપાસ
શું તમે જાણો છો?
1. ટેટીની અર્કા અજીત જાત વિટામીન c થી ભરપૂર છે. 2. એપિસ મેલ્લિફેરા નામની મધમાખીની પ્રજાતિ સૌથી વધુ માત્રામાં મધનું ઉત્પાદન કરે છે. 3. મધ્ય પ્રદેશ જૈવિક ખેતીનો સૌથી મોટો વિસ્તાર ધરાવે છે. 4. છોટી લર્મા ઘઉંની જાત ઘઉંમાં થતાં ગેરુના ત્રણેય રોગો માટે પ્રતિકારક છે
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
479
0
સંબંધિત લેખ