કૃષિ વાર્તાGujju Gyan
શું તમે જાણો છો વારસાઈ અને હયાતી હક દાખલમાં શું ફર્ક હોય છે ??
ખેડૂત મિત્રો, ખેતી ના જરૂરી દસ્તાવેજોમાંથી મહત્વનો દસ્તાવેજ એટલે વારસાઈ અને હયાતી માં હક દાખલ, પણ શું તમે એ જાણો છો કે આ બંનેમાં શું ફર્ક હોય છે અને ક્યાં સમયે હક દાખલ કરવો જોઈએ અને વારસાઈ કરવી જોઈએ અને તે માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂરી છે .... નથી જાણતાં તો ચિંતા ના કરો આ વિડીયો જુઓ અને જાણો ઉપયોગી માહિતી.
સંદર્ભ : Gujju Gyan,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.