AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે જાણો છો કે કપાસના બિયારણના પેકેટોમાં રહેલા નોન-બીટી બિયારણને કેવી રીતે વાવવું જોઈએ?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શું તમે જાણો છો કે કપાસના બિયારણના પેકેટોમાં રહેલા નોન-બીટી બિયારણને કેવી રીતે વાવવું જોઈએ?
નોન-બીટી બીજોને રેફ્યુજી બીજ તરીકે ખેતરની ફરતે વાવવામાં આવે છે. જેથી ઇયળની બીટી સામે પ્રતિકારક ક્ષમતા વિકસિત થવાના દરમાં ઘટાડો કરે છે
નીચે દર્શાવેલ ફેસબુક, વૉટ્સ એપ અથવા એસએમએસ પૈકી કોઇ પણ વિકલ્પનો ઉપયોગ કરીને આ માહિતી અન્ય ખેડૂતો સાથે શેયર કરવાનું ભૂલશો નહીં
92
0
અન્ય લેખો