AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું તમે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે આ જંતુનાશકો છાંટ્યા છે?
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શું તમે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે આ જંતુનાશકો છાંટ્યા છે?
જો કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ સતત દેખાય છે, તો ડેલ્ટામેથ્રિન 1% + ટ્રાયઝોફોસ 35% ઇસી @ 10 મિલી અથવા ક્લોરોપાયરીફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઇસી @ 10 મિલી પ્રતિ 10 લિટર પાણીનો છટકાવ કરો.
આપેલી માહિતી કપાસના ખેડૂતો સાથે ફેસબુક, વોટ્સઅપ અને મેસેજ દ્વારા શેર કરો.
89
1