AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાગુરુ માસ્ટરજી
શું તમારી જમીન પર બોજો છે ? જાણો ઓનલાઇન !
ખેડૂત મિત્રો, આજ ના ખેતી દસ્તાવેજ ને ઉપયોગી વધુ એક વિડીયો માં આપણે જાણીશું જમીન પર કોઈ બોજો પડી રહ્યો છે એટલે કે લેણું છે કે નહીં, ક્યારેક કોઈ ખેડૂત ને આ બાબત માં વધુ ખ્યાલ નથી આવતો કે તેમની જમીન પર બોજો છે કે નહીં જો છે તો કેવી રીતે સરળતા થી જાણી શકાય, તો ચિંતા નહીં આ વિડીયો જુઓ અને જાણો ખાસ ઉપયોગી માહિતી અને અન્ય મિત્રો ને કરો શેર. સંદર્ભ : ગુરુ માસ્ટરજી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
14
9