કૃષિ વાર્તાગુરુ માસ્ટરજી
શું તમારી જમીન પર બોજો છે ? જાણો ઓનલાઇન !
ખેડૂત મિત્રો, આજ ના ખેતી દસ્તાવેજ ને ઉપયોગી વધુ એક વિડીયો માં આપણે જાણીશું જમીન પર કોઈ બોજો પડી રહ્યો છે એટલે કે લેણું છે કે નહીં, ક્યારેક કોઈ ખેડૂત ને આ બાબત માં વધુ ખ્યાલ નથી આવતો કે તેમની જમીન પર બોજો છે કે નહીં જો છે તો કેવી રીતે સરળતા થી જાણી શકાય, તો ચિંતા નહીં આ વિડીયો જુઓ અને જાણો ખાસ ઉપયોગી માહિતી અને અન્ય મિત્રો ને કરો શેર. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ગુરુ માસ્ટરજી, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
5
અન્ય લેખો