હવામાન ની જાણકારી સ્કાયમેટ
શું ગુજરાત માં ફરીથી વરસાદી આફત ? જાણો વિગતવાર !
ગુજરાત ના કેટલાક વિસ્તારો માં આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટાંથી હળવા વરસાદ વરસવાની શકયતા છે. તેમજ આગામી બે દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ વચ્ચે ઝાપટાં પડવાની શક્યતા છે. ગુજરાત ના ક્યાં વિસ્તાર માં રાહત ના સમાચાર છે જાણવા માટે જુઓ આ ખાસ હવામાન સમાચાર.
સંદર્ભ : સ્કાયમેટ વેધર. આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
67
5
અન્ય લેખો