AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાNakum Harish
શું ખેડૂતો પણ બનાવી શકે છે ઈ-શ્રમ કાર્ડ ??
💳 પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ, ઈ-શ્રમ કાર્ડ ધારકોને 2 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવે છે. આ સિવાય સરકારી રેકોર્ડમાં આવવાથી તેમની રોજગાર મળવાની શક્યતાઓ પણ વધી જાય છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતોનો પ્રશ્ન એ છે કે શું તેઓ પણ ઈ-શ્રમ કાર્ડ મેળવી શકશે? બાંધકામ કામદારો, સ્થળાંતર મજૂરો, શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, કૃષિ કામદારો અને અન્ય કોઈપણ કામદાર તેમનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
4
અન્ય લેખો