ગુરુ જ્ઞાનOnly You
'શિવાંશ' કપાસની દમદાર જાત, જે ઉત્પાદન આપે શાનદાર !
📢 કપાસ માટે ક્યુ બીજ ઉત્તમ એના વિષે ખેડૂતો ને પ્રશ્ન હમેશા રહેતો હોય છે તો આ પ્રશ્નને સરળ કરવા માટે આજ નો વિડીયો ખેડૂતો માટે ખાસ છે, આજ ના વિડીયોમાં અમે તમને એક એવા કપાસના બીજ વિષે જણાવી રહ્યા છીએ જે ઓછા પાણી એ ગુજરાતની દરેક જમીન, શિયાળુ પાક લેવા માટે અનુકૂળ સાથે ચુસીયા જીવાત સામે સહનશીલ છે આ ખાસ જાત, તો કઈ છે આ બિયારણની જાત અને ક્યાંથી ખરીદી કરી શકાય તેના વિષે જાણીયે આ વિડીયોમાં અને અન્ય મિત્રો ને શેર કરી માહિતગાર કરવાનું ભૂલશો નહીં.
સંદર્ભ : Only You.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.