શિયાળુ વાવેતર માં રાખો કાળજી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
શિયાળુ વાવેતર માં રાખો કાળજી
ખેડૂત ભાઈઓ, આજની લાઈવ ચર્ચામાં આપણે શિયાળુ વાવેતર માં કઈ-કઈ કાળજી રાખવી તેના વિશે ચર્ચા કરીશું. આપ સૌને આને લગતા તમારા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં લખવા વિનંતી છે, અમારા નિષ્ણાતો આ પ્રશ્નોના જવાબ 18 નવેમ્બર, 2022 ના રોજ સાંજે 6:00 કલાકે આપશે! આ લાઈવ ચર્ચામાં જોડાવા માટે, અમારી ફેસબુક લિંક પર જાઓ અને આ લિંક તમારા ખેડૂત ભાઈઓ સાથે શેર કરો સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
6
2
અન્ય લેખો