ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શિયાળુ પાકમાં વેરાયટીની પસંદગી અને ખાતર વ્યવસ્થાપન
"🙏ખેડૂત ભાઈઓ આજના લાઈવ ચર્ચામાં આપણે વાત કરીશું શિયાળુ પાકમાં યોગ્ય વેરાયટી ની પસંદગી અને ખાતર વ્યવસ્થાપન વિશે.તો બધા ખેડૂત ને નમ્ર વિનંતી કે તમારા પ્રશ્નો ને કોમેન્ટ બોક્સમાં લખવા, અમારા વરિષ્ઠ કૃષિ નિષ્ણાત આ પ્રશ્નો ના જવાબ 7 Oct ના રોજ સાંજે ૭:૧૫ વાગ્યે લાઈવ માધ્યમ દ્વારા આપશે.
https://www.facebook.com/AgroStar.India
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો."