ગુરુ જ્ઞાનDear Kisan
શા માટે બીજની થેલીઓમાં અલગ-અલગ રંગની કાપલીઓ હોય છે?
👉ખેડૂતભાઈઓ તમે જોયું જ હશે કે આપણે જે બિયારણ ખરીદીએ છીએ તેના પેકેટ પર અલગ-અલગ કલરનાં સેમ્પલ હોય છે, આવું કેમ થાય છે અને તેનો અર્થ શું છે? આ વિશે સંપૂર્ણ માહિતી માટે બન્યા રહો વીડિયોના અંત સુધી.
સંદર્ભ : Dear Kisan
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.