કૃષિ જુગાડKisan Safar
શાનદાર ! નિંદામણનાશક દવા હવે બનાવો ઘરે, એ પણ વગર ખર્ચે !
👉ખેડૂત મિત્રો, આપણે જાણીયે છીએ કે નીંદણ એ પાક ઉત્પાદન પર ખુબ જ મોટી અસર કરે છે અને એના રાસાયણિક નિયંત્રણ માટે જમીન અને ખરચો વધી જાય છે. તો આજે આપણે એક એવા ખેડૂત મિત્ર પાસે થી માહિતી જાણીશું જે એક પણ રૂપિયા ના ખર્ચ વગર નીંદણ ની દવા જાતે જ ઘરે બનાવે છે. તો શું છે નીંદણ નિયંત્રણ ની દવા બનાવવા ની પ્રક્રિયા જાણીયે વિડીયો માં અને અન્ય મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Kisan Safar,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.