જુગાડ
Adersh Kissan
શાનદાર જુગાડ, પંપ થી ચાલશે આ જુગાડી 'બ્રસ કટર' !
👨🌾 ખેતરમાં નિંદામણ દૂર કરવું એ એક વિકટ સમસ્યા છે ક્યારેક સમયસર મજૂર ન મળે નીંદણ ખુબ જ વધુ જાય છે પણ આજ ના આ જુગાડ માં તમે નીંદણ કે પછી ઘાસચારો કટિંગ કરવો હોય તો ખુબ જ સરળતાથી કરી શકો છો અને એ પણ સાવ નજીવા ખર્ચ થી બનેલ કટર દ્વારા, આ કટર ચાલે છે પંપની બેટરી આધારિત, તો કેવી રીતે બનાવી શકાય છે આ જુગાડ અને કેવી રીતે ખેડૂતો માટે છે ઉપયોગી જાણીયે આ વિડીયો માં અને શેર કરીયે અન્ય મિત્રોને.
નોંધ : તમે કોઈ ખેતી જુગાડ બનાવ્યો હોય તો અમને કોમેન્ટમાં ફોટો શેર કરી શકો છો, અમે તે જુગાડ અન્ય મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.
સંદર્ભ : Adersh Kissan,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.