સ્માર્ટ ખેતીઇઝરાઇલ એગ્રિકલ્ચર ટેકનોલોજી
શાકભાજી પાક ની રોપણી
• આ મશીન મોટા પ્રમાણમાં ફેરરોપણી કરવા માટે વપરાય છે._x000D_
• ચલાવવામાં સરળ._x000D_
• સીડલિંગ ટ્રે ને મશીનમાં મૂકવામાં આવે છે._x000D_
• એક- એક છોડને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે._x000D_
• તમારી કમરને વાળ્યા વિના, કામ આરામથી કરી શકાય છે._x000D_
• મશીન કેવી રીતે કાર્ય કરે છે તે જાણવા, આ વિડિઓને અંત સુધી જુઓ._x000D_
સંદર્ભ: - ઇઝરાઇલ એગ્રીકલ્ચર ટેક્નોલોજી
આ વિડિયો ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.