AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાકભાજી પાકોમાં ભૂકીછારા નું કરો અસરકારક નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શાકભાજી પાકોમાં ભૂકીછારા નું કરો અસરકારક નિયંત્રણ
👉હાલના બદલતા વાતાવરણ અનુસાર પાકમાં વધુ પડતી ઠંડી અને ભેજ વાળા વાતાવરણ અનેક પ્રકારના પ્રશ્ન આવે છે.જેમાં નો એક છે ભૂકીછારા નો પ્રશ્ન.જે અનુકૂળ વાતાવરણ મળતા આખા ખેતરમાં પ્રસરી જાય છે.તો આજે આપણે તેના નિયંત્રણ વિશે વિગતવાર ચર્ચા કરીશું.વધુ માહિતી માટે લેખ વાંચો. Image-1 👉આ રોગ ફૂગના કારણે થાય છે. પાન અને કુમળી ડાળીઓ પર હુમલો કરે છે. રોગવાળા પાન પીળા પડી જઈ સુકાય જાય છે. જો વધુ ઉપદ્રવ હોય તો આખો છોડ પણ સુકાઈ જતા હોય છે. આ રોગ ફૂલના સમયે હુમલો કરે તો ફૂલો ખરી જાય છે સાથે ઉપ્ત્પાદન ની ગુણવત્તા અને વજન માં પણ ઘટાડો થાય છે.. Image-2 👉જો તેના નિયંત્રણ વિશે વાત કરીએ તો હેકઝા (હેક્સાકોનોઝલ 5% SC) @ ૩૦ મિલિ અથવા રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન ૧૧ % + ટેબુકોનાઝોલ ૧૮.૩ % SC) @ ૨૫ મિલી અને સાથે સારા વૃદ્ધિ-વિકાસ અને ફૂલ-ફાલ માટે ફાસ્ટર @ ૩૦ મિલી/૧૫ લીટર પાણીમાં ભેળવી ને છંટકાવ કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
14
4
અન્ય લેખો