ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શાકભાજી પાકોનું વાવેતર કરતા પહેલાં પોષક તત્વોનો વપરાશ
રવિ ઋતુના શાકભાજ જેમ કે મરચી,રીંગણ,ભીંડી અને વેલવાળી શાકભાજી ની રોપણી માટે ખેતરની તૈયારી કરતી વખતે યોગ્ય માપ માં સિંગલ સુપર ફોસ્ફેટ જમીનમાં આપવું.આ શિયાળામાં મૂળિયાંના યોગ્ય વિકાસ માટે મહત્વનું છે.
19
0