સલાહકાર વિડિઓKisan Safar
શાકભાજી પાકોની ખેતીમાં લાઈટ ટ્રેપનું મહત્વ જાણો !
💡 ખેડૂતો ખેતરમાં અલગ અલગ પાકોનું વાવેતર કરતા હોય છે જેમાં અત્યારે શાકભાજી પાકોનું વધુ વાવેતર કરે છે, જે ટૂંકા ગાળાના પાક અને વધુ ઉપજ હોય તો આવક પણ વધે તો શાકભાજી પાકોમાં લાઈટ ટ્રેપની અગત્યતા જાણો આ વિડિઓમાં ! સંદર્ભ : Kisan Safar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
18
6
અન્ય લેખો