AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાકભાજી પાકમાં ભૂકીછારા ના રોગની સમસ્યા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શાકભાજી પાકમાં ભૂકીછારા ના રોગની સમસ્યા
🌱હાલના બદલાતા વાતાવરણ પ્રમાણે વેલાવાળા શાકભાજીના પાકમાં ભુકીછારાનો પ્રશ્ન વધારે જોવા મળે છે. આ રોગ ના લીધે પાક માં ઘણું નુકશાન થાય છે,તો ચાલો જાણીએ આ રોગના સચોટ નિયંત્રણ વિશે!! 🍀આ રોગમાં ખાસ કરીને પાનની ઉપરની બાજુએ સફેદ ફૂગના ધાબા પડે છે. 🍀ધીમે ધીમે આખા પાન ઉપર તેમજ દાંડી અને ડાળી ઉપર સફેદ રંગના પાવડર રૂપે છવાય જાય છે. 🍀રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય ત્યારે ફળના કદ નાના રહી જાય છે. અથવા ખરી પડે છે. અને ઉત્પાદન પર માઠી અસર થાય છે. 🍀આ રોગના સચોટ નિયંત્રણ માટે ડ્રેગનેટ (એઝોક્સિસ્ટ્રોબિન 4.8% + ક્લોરોથેલોનિલ 40% SC) મિલી પ્રતિ પંપ સાથે છોડના સારા વૃદ્ધિ વિકાસ માટે પાવર જેલ 25 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!
7
0
અન્ય લેખો