યોજના અને સબસીડીNakum Harish
શાકભાજીનું વાવેતર કરો મળે છે ₹ 30,000ની સહાય !
🌱 ખેડૂત મિત્રો, પરવર, ટિંડોળા અને અન્ય પાકોનું વાવેતર કરવા માટે સરકારની સહાય મળી રહી છે આ વિડિઓમાં માહિતી જાણો કઈ રીતે કરવી અરજી અને કઈ રીતે મળશે સહાય !
સંદર્ભ : Nakum Harish,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.