ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શાકભાજીના પાક અને બીજા પાકમાં મૂળિયાંનો સડો રોકવાનો ઉપાય
ખરીફ ઋતુમાં અતિ વરસાદ અને પાણીને કારણે મૂળનો સડો સામાન્યતઃ જોવા મળે છે.તેને રોકવા માટે કાસુ-બી25મિલી/પંપ અને ધાનુકોપ40ગ્રામ/પંપનું મિશ્રણ બનાવીને છોડના મૂળમાં આપવું જોઈએ.
7
0
સંબંધિત લેખ