AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાકભાજીના છોડમાં ફેર રોપણી,જીવાત/રોગનું વ્યવસ્થાપન
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
શાકભાજીના છોડમાં ફેર રોપણી,જીવાત/રોગનું વ્યવસ્થાપન
શાકભાજીના પાકોની ફેર રોપણી કરતા પહેલાં ધરું માવજત કરવી. ધરુંને 1ગ્રામ/લીટર અરેવા સાથે3ગ્રામ/લીટર એમ45અને3ગ્રામ/લીટર હ્યુમિક પાવડરને ભેગા કરી ધરું ના મૂળ 5મિનીટ તેમાં ડૂબાડવા જોઈએ,જેથી ખેતરમાં જીવાત અને રોગો અટકાવી શકાય.
7
0
અન્ય લેખો