વીડીયોAgri safar
શાકભાજીનાં પાકોમાં સ્ટેકીંગ પધ્ધતિ ના ફાયદાઓ !
ખેડૂત મિત્રો, આપણે સૌ વેલા વાળા શાકભાજી નું ઓછા વત્તા પ્રમાણ માં વાવેતર હોઈએ છીએ. તો તેવા પાક માં આજ ના વિડીયો માં આપણે જાણીશું કે સ્ટેકિંગ વિધિ શું છે તેનાથી કેવા કેવા પાક અને પાક ઉત્પાદન માં અસર થાય છે આ તમામ માહિતી જાણીશું આજ ના આ વિડીયો માં તો રાહ શેની જુઓ અને તમે પણ કરો આ વિધિ નો ઉપયોગ. અને હા એક નાની સલાહ, આ માટે સરકાર સબસીડી પણ આપે છે. સબસીડી વિડીયો પહેલા જ એપ માં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે તમે સબસીડી વિભાગ માં જોઈ શકો છો.
સંદર્ભ : Agri Safar. આપેલ વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
40
4
અન્ય લેખો