ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
શાંતિ અને સમૃદ્ધિ સાથે મેળવો ભરપુર ઉત્પાદન !!
🌼🌼ખેડૂત ભાઈઓ, આજે નવરાત્રીનો પહેલો દિવસ છે અને આ દિવસે આપણે માતા શૈલપુત્રીની પૂજા કરીએ છીએ. આજે માતા સફેદ સાડીમાં શોભે છે. સફેદ રંગને શાંતિ અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે અને આ ભાવના સાથે આપણે પ્રથમ દિવસે માતાની પૂજા-અર્ચના કરવાની શરૂઆત કરીએ છીએ અને સફેદ રંગ ખેડૂતો માટે સોનું છે, તો આજે આ વિડિયોમાં આપણે જોઈશું કે શિવાંશ બિયારણ ના વાવેતર થી ખેડૂતો ને કેટલો ફાયદો થાય છે.
#Helping farmers win
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.