AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શરુ થઈ રહ્યો છે સિઝન નો ધમાકેદાર લક્કીડ્રો
🥳🥳 ખુશખબર,ખુશખબર ,ખુશખબર 🥳🥳 👉એગ્રોસ્ટાર ખેડૂતો માટે રાયડા લકી ડ્રો જીતવાની સુવર્ણ તક લઈને આવ્યું છે 😁 અને આ લકી ડ્રોમાં ભાગ લેવા માટે, ખેડૂતો એગ્રોસ્ટારના ટોલ ફ્રી નંબર 9503095030 પર કૉલ કરી શકે છે અથવા એગ્રોસ્ટાર એપ પરથી ઓનલાઈન ખરીદી કરી શકે છે 🤳 અથવા એગ્રોસ્ટારના લાલ દુકાનથી 🏠 ખરીદી કરી શકો છો. 👉 ₹ 2000 કે તેથી વધુની દરેક ખરીદી પર (રાયડાના 1 પેકેટ સહિત), ખેડૂતો લકી ડ્રો માટે પાત્ર બનશે. પાત્ર ખેડૂતોમાંથી કેટલાક ભાગ્યશાળી વિજેતાઓને પસંદ કરવામાં આવશે, જેમાંથી એક ભાગ્યશાળી વિજેતાને મેગા ઇનામ જીતવાની તક મળશે. 👉 ખરીદેલ પેકેટની સંખ્યા જેટલી વધારે છે, લકી ડ્રો જીતવાની તમારી તકો એટલી જ વધારે છે! 👉 આ રાયડા લકી ડ્રો 26 ઓગસ્ટ 2023 થી 31 ઓક્ટોબર 2023 સુધી ચાલશે! 1. ખરીદેલ રાયડાના દરેક પેકેટ સાથે ખેડૂતોને એક સ્ક્રૅચ કાર્ડ મળશે. તમારી પાસે જેટલા વધુ સ્ક્રૅચ કાર્ડ હશે, તમારી પાસે ભેટ જીતવાની તકો એટલી જ વધુ હશે! 2.જો ખેડૂત 2 કેસ્પર પેકેટ ખરીદનાર ને 2 લકી ડ્રો કૂપન મળશે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
137
6
અન્ય લેખો