ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીVTV Gujarati News and Beyond
વ્હાલી દીકરી યોજના: મળશે રૂ.1,10,000 આ રીતે, જાણો માહિતી !
ગુજરાત સરકાર હવે બેટી બચાવો બેટી પઢાઓ યોજના બાદ વ્હાલી દીકરી યોજના લાવી છે. આ વખતે બજેટમાં યોજનાની જાહેરાત કરી હતી જેનો અમલ આજથી શરૂ થયો છે. સરકારે મુખ્યત્વે મહિલા જન્મદર વધારવાના લક્ષ્યાંક અનુસાર વ્હાલી દીકરી યોજના લાવી છે. આ યોજના કોને અને કેવી રીતે મળી શકે તેની તમામ માહિતી માટે જુઓ આ ખાસ વિડીયો...! સંદર્ભ : VTV Gujarati News and Beyond, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
48
10
સંબંધિત લેખ