AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
વ્યક્તિ દીઠ 5000 થી 95100 સુધી સહાય !
મિત્રો, ગુજરાત માં થોડા દિવસો અગાઉ એક પ્રચંડ વાવાઝોડું પસાર થતાં કરોડો રૂપિયા નું નુકશાન થયું, આ નુકશાન ખેતી થી લઇ મકાન ને અનેક નાના મોટા વિસ્તારોમાં જોવા મળ્યું. આ અંતર્ગત સરકારે મકાન ના નુકશાન માટે સહાય આપવાની જાહેરાત કરી છે, જે અલગ અલગ વિસ્તારો મુજબ જુદી જુદી રહેવાની છે, તો ચાલો આ વિડીયો થકી જાણીયે કોને કેટલા પ્રમાણ માં સહાય મળવા પાત્ર થશે. 👉 સાવ સસ્તામાં LPG ગેસ મેળવવા ની માહિતી જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210523_GJ_NEWS_5PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
47
13
અન્ય લેખો