યોજના અને સબસીડીTech Khedut
વ્યક્તિદીઠ મફત 5 લાખ સહાય, યોજનામાં થયો ફેરફાર !
મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ મામલે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરાઈ છે. હવેથી ગુજરાતમાં દરેક લાભાર્થીને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવશે. અગાઉ પરિવારદીઠ એક કાર્ડ અપાતું હતું, પણ હવે પરિવારના તમામ સભ્યોને મા કાર્ડ અપાશે. યોજનાના માપદંડો ધરાવતા લોકોને સહાયનો લાભ મળશે. સાથે જ કુટુંબદીઠ વાર્ષિક 5 લાખ સુધીનું આરોગ્ય કવચ વિનામૂલ્યે પૂરું પડાશે. વધુ માહિતી જાણવા માટે જુઓ આ વિડીયો. 👉 હવે ઘરે બેઠા મોબાઇલમાંથી રાશનકાર્ડમાં નામ ઉમેરવું થયું સરળ કેવી રીતે જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210609_GJ_NEWS_11AM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : Tech khedut , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
10
અન્ય લેખો