ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
વૈજ્ઞાનિક ખેતી થી કરો બાજરાનું વાવેતર
🌱ખેડૂતભાઈઓ હવે ધીમે ધીમે નવી સીઝન ની તૈયારી શરુ કરી રહ્યા છે.તો આજે આપને બાજરા ના પાકની વાત કરીશું. તો ચાલો જાણીએ વિડીયો દ્રારા ક્યારથી શરુ કરવું વાવેતર અને ક્યાં ખાતર કેટલા પ્રમાણમાં આપવા. વધુ માહિતી વીડિયોના લેખ દ્રારા મેળવો.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.