AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડM mangla
વેસ્ટ માંથી બેસ્ટ, પ્લાસ્ટિક બોટલ નો ઉપયોગ આ રીતે પણ....!
👉પ્લાસ્ટિક પ્રદૂષણ આપણા પર્યાવરણને ઝડપથી નુકસાન પહોંચાડી રહ્યું છે. એમાંય ખાસ કરીને વેસ્ટમાંથી બનાવવામાં આવતા પ્લાસ્ટિક પર્યાવરણ માટે વધુ ખતરનાક છે. આમ પણ પ્લાસ્ટિક પ્રદૂષણ આજે સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે પ્લાસ્ટિક બોટલ નો વેસ્ટ માંથી બેસ્ટ કેવી રીતે એક પ્રકારે ઉપયોગ કરી શકાય જાણીયે આ વિડીયો માં. સંદર્ભ : M mangla. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
31
5
અન્ય લેખો