ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
વેલાવાળી શાકભાજીમાં રોગ નિયંત્રણના પગલાં
વેલાવાળી શાકભાજીમાં, ફળમાં સડો એ ફૂગના લીધે થતો રોગ છે. આ રોગના લક્ષણો જોવામાં આવતાચ, કોપર ઓક્સી ક્લોરાઇડ અથવા કાર્બેનડાઝીમ + મેન્કોઝેબ @ 40 ગ્રામ / પંપનો છંટકાવ કરવો જોઈએ.
નીચેના વિકલ્પો ફેસબુક, વોટ્સ એપ અથવા મેસેજનો ઉપયોગ કરીને અન્ય ખેડૂતો સાથે હમણાં જ શેર કરો.
135
0
સંબંધિત લેખ