AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વેલાવાળા પાકમાં મોલોની સમસ્યા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
વેલાવાળા પાકમાં મોલોની સમસ્યા
👉હાલના વાતાવરણ મુજબ વેલાવાળા શાકભાજી પાકમાં મોલોનો પ્રશ્ન વધુ જોવા મળે છે.અને આ જીવાતના ઉપદ્રવથી ઘણું નુકશાન પણ થાય છે.તો સૌપ્રથમ જાણીયે તેના નુકશાન વિશે. 👉આ જીવાત નું નુકસાન વધારે પડતુ સૂકું અને ભેજ વાળા વાતાવરણ માં વધારે ઉપદ્રવ જોવા મળે છે. મોલોમશી પુખ્ત તેમજ બચ્ચા છોડ ના કુમળા ભાગો તેમજ પાન ની નીચેની સપાટી પરથી રસ ચૂસે છે, તેમજ ચીકણા મધ જેવુ પ્રવાહી નું ઉત્સર્જન કરી ને પાક ને નુકસાન પહોંચાડે છે . 👉જો તેના રાસાયણિક નિયંત્રણ વિશે વાત કરીએ તો પ્રથમ છંટકાવમાં ક્રુઝર (થાયોમીથોક્ઝામ ૨૫%WG ) @ ૧૨ ગ્રામ તથા વધુ ઉપદ્રવમાં ઉલાલા (ફ્લોનિકમાઇડ 50% WG) @ ૮ ગ્રામ/૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
2
અન્ય લેખો