AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વેલાવાળા પાકમાં ભૂકીછારા રોગ નું સંક્રમણ
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વેલાવાળા પાકમાં ભૂકીછારા રોગ નું સંક્રમણ
આ રોગના કારણે પાન અને ડાળીઓ પર સફેદ પાવડરના રૂપમાં જોઇ શકાય છે. આ રોગનું સંક્રમણ સામાન્ય રીતે છોડના જૂના અથવા છાયાવાળા પાન પર શરૂ થાય છે. આ રોગનો ફેલાવો ફળની ઉપજ અને ગુણવત્તાને અસર કરે છે. ફૂગની અસરના કારણે છોડ તણાવ અનુભવે છે જેના કારણે કેટલાક વેલાવાળા ફળોમાં દાગ જોવા મળે છે જેનું નિયંત્રિત કરવા માટે, કાર્બેન્ડાઝિમ 50% ડબલ્યુપી @ 120 ગ્રામ દવા 200 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
આ વિડીયો માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
113
10
અન્ય લેખો