યોજના અને સબસીડીRural Startups
વેરહાઉસ લોન મેળવવા આ રીતે બેંક માં કરો અરજી !
ખેડૂત ભાઈઓ આપણે જાણીયે છીએ કે ક્યારેક ગોડાઉન એટલે કે યોગ્ય વેરહાઉસ ન હોવાથી પાક ને યોગ્ય સંગ્રહ ન થાય તો બગાડ થઈ છે. પરંતુ સરકારે હવે ગોડાઉન બંનવા માટે સ્કીમ ચાલુ કરેલ છે જેથી જીવાતોને કે વરસાદ ના કારણે ખેડૂતો નું અનાજ બગડે નહીં. તમે આ યોજના હેઠળ બધા ખેડુતોના અનાજને સુરક્ષિત કરી શકો છો. તેથી વિલંબ ન કરો. આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી માટે, આ વિડિઓ ને અંત સુધી જુઓ.
સંદર્ભ : Rural Startups. આપેલ માહિતી ને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરો.
50
1
અન્ય લેખો