AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીજળી સંબંધિત અકસ્માતમાં નાણાંકીય સહાય આપતી યોજના !
યોજના અને સબસીડીગુજરાત ઊર્જા વિકાસ નિગમ
વીજળી સંબંધિત અકસ્માતમાં નાણાંકીય સહાય આપતી યોજના !
પાકવળતર સહાય :- 👉 સમગ્ર રાજ્યમાં હાઈટેન્શન લાઈન ગુજરાત ટ્રાન્સમીશન કંપની દ્વારા નાખવામાં આવે છે જે આકસ્મિક રીતે તાર તૂટી જવાથી પાક બળી જાય અને નુકશાન થાય તો સંબંધિત વીજ કંપની દ્વારા તાલુકાના મામલતદારના મૂલ્યાંકન રીપોર્ટના આધારે નક્કી કરેલ નીતિ મુજબ પાક વળતર સહાય ચૂકવવામાં આવે છે. પશુ સહાય:- 👉 વીજ કરંટ લાગવાથી આકસ્મિક રીતે મૃત્યુ પામવાના પ્રસંગોએ દુધાળા તેમજ પાલતુ પશુઓનું ઇલોક્ટ્રોકિશન થવાથી મૃત્યુ થાય તો જુદા જુદા પશુના પ્રકાર પ્રમાણે સહાય ચૂકવવાનું ધોરણ છે. જેમાં પશુપાલન વિભાગના અધિકારીઓના અભિપ્રાયો મેળવ્યા બાદ સહાયની રકમ ચૂકવાય છે. 👉 તમામ કિસ્સાઓમાં FIR / પોસ્ટમોર્ટમ રીપોર્ટ જેવી તમામ કાર્યવાહી અનુસરીને સમય મર્યાદામાં સહાય ચૂક્વવાના ધોરણો છે. 👉 અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ: ગુજરાત ઊર્જા વિકાસ નિગમ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
4