AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જુગાડInnovative Farmers
વીજળી વગર ચાલશે રુમ હીટર
📢પ્રિય ખેડૂત મિત્રો, આજના વિડિયોમાં આપણે એક એવા હીટર વિશે વાત કરવાના છીએ જે વીજળી વગર ચાલે છે અને જેના ઉપયોગથી વીજળીની બચત થશે, તો ચાલો આ જુગાડ વિશે જાણીએ તેની સંપૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી જોવાનું ના ભૂલતા. સંદર્ભ : innovative farmer આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
4
0
અન્ય લેખો