જુગાડSafar Agri Ki
વીઘે માત્ર ₹35 નો ખર્ચ, ખેડૂતે બનાવ્યું જુગાડુ હળ !
👨‍🌾 એક સમયમાં દેશી પદ્ધતિથી કરવામાં આવતી ખેતી હવે ધીમે ધીમે આધુનિક બની રહી છે. આ આધુનિક ખેતી ખેડૂતો માટે સહજ ખર્ચાળ હોય ત્યારે આ ખેતીને સસ્તી કરવા અવનવા સાધનોની શોધ ખેડૂતો પોતાની કોઠાસૂઝથી કરતા હોય છે. ભાવનગરના ખેડૂતે એક સસ્તું અને જુગાડી હળ તૈયાર કર્યું છે જે સનેડા કે મીની ટ્રેક્ટર થી ૮૦% સસ્તું છે, તો ચાલો આ વીડિયોમાં જાણીયે ખેડૂતોના ખાસ જુગાડને અને કેવી રીતે તૈયાર કર્યું જાણીયે આ ખાસ રિપોર્ટમાં. સંદર્ભ : Safar Agri Ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
11
અન્ય લેખો