ખેડૂત વાર્તાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
૧૫ વીઘામાં નમૂનારૂપ ખેતી કરતા પરેશભાઈ સેંજલિયા
૧૫ વીઘામાં નમૂનારૂપ ખેતી કરતા પરેશભાઈ સેંજલિયા
રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના સરદારપુર ગામના પ્રગતિશીલ ખેડૂત પરેશભાઈ સેંજલિયા પોતાની મહેનત અને કોઠાસૂઝના આધારે ખેતીને ઉત્તમ સાબિત કરી રહ્યા છે. પરેશભાઈ પોતાની ૧૫ વીઘા જમીનમાં ઘઉં,મગફળી, ધાણા, કપાસ સહિતના પાકોની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે છે અને સતત કૃષ
70
1
અન્ય લેખો