પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
વિહાણ પછી પશુની રાખો કાળજી
🐃માદા પાશુઓમાં વિહાણ પછી ઘણી સમસ્યા જોવા મળતી હોય છે અને ઘણી વખત આના લીધે આપણું પશુ મૃત્યુ પણ પામે છે.તો જાણો આવી જ એક સમસ્યા કીટોસીસ વિશે.વધુ માહિતી માટે વિડીયો ને અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
0
અન્ય લેખો