પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
વિહાણ પછી પશુની આ રીતે રાખો કાળજી
🐃🐂માદા પશુઓમાં વિહાણ પછી ઘણી સમસ્યા જોવા મળતી હોય છે અને ઘણી વખત આના લીધે આપણું પશુ મૃત્યુ પણ પામે છે.તો જાણો આવી જ એક સમસ્યા કીટોસીસ વિશે જાણીયે અને વધુ માહિતી માટે વિડીઓ ને અંત સુધી જુઓ.
👉સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!