પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
વિયાણ બાદ પશુ ખાવામાં દેખાડે છે અરુચિ, અપનાવો આ ઉપાય !
🐮 વિયાણ બાદ પશુ દાણ-ખાણ ખાવામાં અરુચિ દેખાડે છે આવા સમયમાં આપણે ક્યાં કીમિયા દ્વારા પશુને ખાવા તરફ આકર્ષી શકીયે છીએ એ વિષે ટૂંકમાં આ રીલમાં જાણીયે અને અન્ય મિત્રો ને પણ કરીયે શેર.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.