AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શિક્ષણNakum Harish
વિધાર્થીઓને 50000 ની સહાય, જાણો ફટાફટ
સરકાર ની વિવિધ યોજનાઓ થકી અનેક યોજનાઓ વિધાર્થીઓ માટે પણ ચલાવવામાં આવે છે એમાંની એક યોજના વિષે આ વિડીયો માં ઊંડાણપૂર્વક સહાય ની વાત કરી છે જેમાં વિધાર્થીઓ કેવી રીતે હજારો લાખો નો સહાય સકોલરશીપ રૂપી મેળવી શકે છે, તો તમામ વાલીગણ અંત સુધી વિડીયો જુએ અને અન્ય મિત્રો ને પણ શેર કરી માહિતગાર કરે. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
18
11
અન્ય લેખો