AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
વિદ્યાર્થીઓને મળશે 5 લાખની સહાય, જાણો કેવી રીતે અને ક્યાં કરવી અરજી !
રાજ્ય સરકાર વિધાર્થીઓ માટે પણ જુદી જુદી યોજનાઓ જાહેર કરે છે અને તે અંતર્ગત સહાય પણ આપે છે, એવી જ એક યોજના છે મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના, આ યોજના માં વિદ્યાર્થીઓને મળે છે લાખોમાં સહાય, જાણીયે કેવી રીતે મેળવી શકાય છે શું છે શરતો અને ક્યાં કરવી પડે અરજી તમામ માહિતી આ ખાસ વિડીયોમાં. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
7
અન્ય લેખો