યોજના અને સબસીડીNakum Harish
વાહ ! 70% સબસીડી ખાસ યોજના અંતર્ગત !
જળ એ જીવન છે આ કહેવત તો આપણે સંભાળી જ હશે, અને આવનારી પેઢી માટે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે એ પછી ઘર હોય કે ખેતર માટે.....!! ખેતી માં ઓછા પાણી માં પિયત માટે ઘણી ટેક્નોલોજી વિક્સિત થઇ છે જેમાંથી એક છે સૂક્ષ્મ પિયત પદ્ધતિ અને આ પદ્ધતિ ને પ્રોત્સાહન માટે સરકાર સબસીડી રૂપી ખેડૂતો ને મદદ કરી રહી છે જેથી આ ટેક્નિક વિકસાવી શકે. તો કઈ છે આ યોજના અને આ પદ્ધતિ નો લાભ મેળવવા માટે કઈ રીતે ફોર્મ ભરવું અને કેવી રીતે તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
82
29
અન્ય લેખો