AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNAKUM ASHOK
વાહ ! સ્માર્ટફોન ખરીદી પર 6000 ની સહાય, જાણો યોજના સંપૂર્ણ !
📱 સ્માર્ટફોન હવે સાવ સામાન્ય ગેજેટ થઇ ગયું છે, પણ તેવા ફોનના ભાવ તો પૂછવો જ શું ....!! એમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ખાસ 6000 ની સબસિડી થકી સહાય આપવામાં આવે છે, તો આ સહાય ખેડૂતો કેવી રીતે મેળવી શકે છે, કેવી રીતે ફોર્મ ભરવું, ક્યાં ફોર્મ ભરવું તમામ માહિતી જાણીયે અને અન્ય મિત્રો ને શેર કરીયે. સંદર્ભ : Nakum Ashok, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
79
17