AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
વાહ લગ્ન માટે 12000 ની સહાય !
⚭ હાલ લગ્નની ફૂલ સીઝન ચાલુ છે અને હવે તો લગ્નમાં પણ ખર્ચ વધી જ રહ્યાં છે, એવામાં સરકાર લગ્ન માટે પણ થોડી ઘણી સહાય આપી રહી છે, તો સહાય મેળળવા શું પ્રક્રિયા કરવી, કઈ જગ્યાએ અરજી કરવી તમામ માહિતી જુઓ આ વિડીયોમાં અને તમારા સગાસંબંધીને તો આ આર્ટિકલ જરૂરી થી શેર કરશો. સંદર્ભ : Nakum Harish , આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
57
20
અન્ય લેખો