AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નઈ ખેતી, નયા કિસાનઆદર્શ કિસાન સેન્ટર
વાહ ભાઈ, હવે ભુસુ ભરવાનું થયું સરળ !
👉 ખેડૂત ભાઈઓ, આપણે ઘઉં, મગફળી કે ચણા જેવા પાક ના વેસ્ટ કચરો જેને ઘણાં ભુસુ, ગોતું કહે છે એ પશુ ને ખવડાવવા માટે ઉપયોગ કરે છે. પણ, આ અંતિમ વેસ્ટ ને ભરવા માટે અને ખેતર માંથી ભરીને ઘરે સંગ્રહ પાછળ મજૂર અને મજૂરી ખર્ચ સાથે સમય વધુ જાય છે. પણ આજ ના આ વિડીયો માં ભુસા ભેવાનું મશીન જોઇને તમને રાહત થશે, તો આ મશીન કેવી રીતે કરે છે કામ અને કેવી રીતે ખેડૂતો નો બચાવે છે સમય જાણીયે આ ખાસ કૃષિ જ્ઞાન વિડીયોમાં. 👉 સંદર્ભ : આદર્શ કિસાન સેન્ટર . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
22
4