AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાDigital Alliance
વાહ ભાઈ ! બેંક ને વિડીયો કોલ કરો અને લોન મેળવો !
એક સમય હતો જયારે બેંક માં ખાતા ખોલવા માટે પણ લાઈનો માં ઉભું રહેવું પડતું હતું અને એમાં પણ જો લોન લેવાની હોય તો પૂછવું જ શું આ ડોક્યુમેન્ટ તે ડોક્યુમેન્ટ કાલે આવજો પછી આવજો સાહેબ નહીં, પણ હવે તો આ બધી ઝંઝટ માંથી મુક્તિ મળી છે. હવે તો બેંક ને ફક્ત વિડીયો કોલ કરો તો પણ તમારું બેંક ખાતું ખોલી આપે છે અને લોન પણ..! વિશ્વાસ નથી આવતો તો ચલો જાણીયે આ વિડીયો માં સંપૂર્ણ માહિતી ! સંદર્ભ : Digital Alliance, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
68
19