જૈવિક ખેતીAgri safar
વાહ ભાઈ ! કેળાની છાલમાંથી બનાવો જૈવિક પ્રવાહી ખાતર !
પોટાશ એ મુખ્ય તત્વ માં એક તત્વ છે પણ શું તમે જાણો છો કે કેળા ની છાલ માંથી પ્રવાહી ખાતર બનાવી શકો છો !! કેવી રીતે બને છે આ દ્રાવ્ય ખાતર અને કેટલા પ્રમાણ માં વાપરવું જાણીયે આ વિડીયો માં...! સંદર્ભ : Agri Safar. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
51
15
અન્ય લેખો