સ્માર્ટ ખેતીZee Hindustan
વાહ ભાઈ ! ઓછા પાણી એ આ રીતે થશે ખેતી !
દેશ ની કૃષિ આજે આધુનિક પધ્ધતિ થી થઇ રહી છે પણ મૂળભૂત રીતે પિયત આજે પણ ખાસ કરીને ખુલ્લી રીતે આપવામાં આવે છે પણ તેમાં પણ ખેતી માં આધુનીક પધ્ધતિ સક્ષમ છે જ જે છે ટપક પધ્ધતિ અને તેના ફાયદા પણ અગણીત છે તો કેવી રીતે ઓછા પાણી એ કરીયે આધુનિક ખેતી જાણીયે આજના કૃષિ વિડીયો માં. 👉અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Zee Hindustan. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
28
7
અન્ય લેખો